E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeBollywoodજોન અબ્રાહમે ત્રણ પ્રોપર્ટી મહિને 6.30 લાખના ભાડે આપી

જોન અબ્રાહમે ત્રણ પ્રોપર્ટી મહિને 6.30 લાખના ભાડે આપી

– 5 વર્ષમાં સાડા ચાર કરોડનું ભાડું મળશે

– શાહરુખના મન્નત બંગલો નજીક એક જ બિલ્ડિંગમાં ત્રણ સી ફેસિંગ ફલેટ આવેલા છે

મુંબઈ : જોન અબ્રાહમે મુંબઈના બાંદરા બેન્ડ સ્ટન્ડ ખાતે શાહરુખના મન્નત બંગલા નજીક આવેલી એક બિલ્ડિંગના પોતાના ત્રણ ફલેટ ભાડે આપી દીધા છે.  આ ફલેટસ દર મહિને ૬.૩૦ લાખના ભાડે અપાયા છે.

 પહેલા બે વર્ષ ભાડામાં આઠ ટકા અને બાદમાં પાંચ ટકાના દરે વધારો કરાશે. 

પાંચ વર્ષમાં જોનને ભાડાં પેટે આશરે સાડા ચાર કરોડ રુપિયા મળશે તેવો અંદાજ છે.  

બાંદરાના આ જ વિસ્તારમાં સલમાન ખાનનું ગેલેક્સી એપાર્ટમેન્ટ આવેલું છે.  રણવીર અને દીપિકા પદુકોણનો નવો બંગલો પણ આ જ વિસ્તારમાં બન્યો છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments