E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratVadodaraમેટ્રીમોનિયલ સાઈટ પરથી લગ્નને બહાને ઈન્દોરની હોટલમાં બળાત્કાર ગુજારનાર વડોદરાનો યુવક પકડાયો

મેટ્રીમોનિયલ સાઈટ પરથી લગ્નને બહાને ઈન્દોરની હોટલમાં બળાત્કાર ગુજારનાર વડોદરાનો યુવક પકડાયો

Vadodara : મેટ્રીમોનિયલ સાઇટ પરથી સંપર્ક કર્યા બાદ વડોદરાના યુવકે ઈન્દોરની યુવતી પર બળાત્કાર ગુજારતા પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે.

ઇન્દોરના લસુન્દ્રા વિસ્તારની યુવતી અને વડોદરાના યુવક વચ્ચે શાદી ડોટ કોમ પર પરિચય થયો હતો. બંનેની પ્રોફાઈલ મેચ થતાં બે મહિના સુધી મોબાઇલ પર સંપર્કમાં રહ્યા હતા અને ત્યારબાદ ઈન્દોરમાં મુલાકાત ગોઠવી હતી. 

વડોદરાનો યુવક બે દિવસ ઈન્દોરની હોટલમાં રોકાયો હતો. જે દરમિયાન બંને વચ્ચે ઝઘડો થતાં યુવકે યુવતીના મોબાઈલ નંબર ને બ્લોક કરી દીધો હતો. જેથી તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

ઇન્દોર પોલીસે વડોદરા પોલીસને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભરત પ્રકાશ ચંદ્ર જેનાની સમૃદ્ધિ સાફલ્ય ફ્લેટ યમુના મીલ સોમા તળાવ પાસે ડભોઇ રોડને ઝડપી પાડી ઈન્દોર પોલીસને તજવીજ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments