પોલીસે દરોડો પાડતાં તેમાંથી સંચાલક અને બહારગામથી આવેલી યુવતીઓ મળી આવી હતી. સંચાલક મહેશ વિલારની ધરપકડ કરીને તેની પાસેથી કુલ રૂપિયા 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જ્યારે સ્પામાં કામ કરતી યુવતીઓની પોલીસે પૂછપરછ કરીને મુક્ત કરી દીધી હતી. આ યુવતીઓને કયાંથી અને કેવી રીતે બોલાવવામાં આવી હતી તથા ગ્રાહકો પાસેથી કેટલા રૂપિયા લેવાતાં હતાં તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ઘણા સ્પામાં મસાજની આડમાં યુવતીઓ બોલાવી તેમની પાસે દેહવિક્રય કરાવવામાં આવે છે.
પોલીસે દરોડો પાડતાં તેમાંથી સંચાલક અને બહારગામથી આવેલી યુવતીઓ મળી આવી હતી. સંચાલક મહેશ વિલારની ધરપકડ કરીને તેની પાસેથી કુલ રૂપિયા 10 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે સ્પામાં કામ કરતી યુવતીઓની પોલીસે પૂછપરછ કરીને મુક્ત કરી દીધી હતી. આ યુવતીઓને કયાંથી અને કેવી રીતે બોલાવવામાં આવી હતી તથા ગ્રાહકો પાસેથી કેટલા રૂપિયા લેવાતાં હતાં તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેતન મહેતા, અંક્લેશ્વર