E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGUJARAT : પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે કાર એમ્બ્યુલન્સ ની પાછળ ધુસી...

GUJARAT : પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે કાર એમ્બ્યુલન્સ ની પાછળ ધુસી જઇ

  • હિંમતનગર જઇ રહેલ એમ્બ્યુલન્સ પાછળ ફુલફાસ્ટ આવતી કાર એમ્બ્યુલન્સ પાછળ ધુસી ગઈ
  • કાર નો આગળનો ભાગ કુચડો થઈ ગયો કાર ચાલક નો આબાદ બચાવ
  • એમ્બ્યુલન્સ ચાલક જયપુર થી દર્દીને અમદાવાદ મુકીને પરત જઇ રહ્યો હતો
  • અકસ્માત ને લઈ ને ધટના સ્થળ ઉપર લોકો ઉમટી પડયા

સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે અમદાવાદ થી હિંમતનગર જઇ રહેલ એમ્બ્યુલન્સ ની પાછળ કાર ધુસી જતા કાર નો આગળનો ભાગ કુચડો થઈ ગયો તો કાર ચાલક નો આબાદ બચાવ

જયપુર નો એમ્બ્યુલન્સ ચાલક જયપુર થી દર્દી ને અમદાવાદ ખાતે મુકીને પરત જયપુર જઇ રહ્યો હતો તે દરમ્યાન અમદાવાદ- હિંમતનગર રોડ ઉપર આવેલ પ્રાંતિજ ના કતપુર ટોલટેક્સ પાસે એમ્બ્યુલન્સ ચાલક રોડ ની સાઈડ મા આગળ જઈ રહ્યો હતો તે દરમ્યાન કાર ચાલક ફુલફાસ્ટ હંકારી લઈ આવી આગળ જતી એમ્બ્યુલન્સ ની પાછળ ધુસી જતા કાર નો આગળનો ભાગ કુંચડો થઈ ગયો હતો તો કાર ચાલક નો આબાદ બચાવ થયો હતો તો અકસ્માત ને લઈ ને ધટના સ્થળ ઉપર આજુબાજુ માંથી લોકો દોડી આવ્યા હતા

ઉમંગ રાવલ સાબરકાંઠા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments