E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeGujarat“તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા કિ.રૂ.૭૬,૨૯૫/-...

“તેરા તુજ કો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલની મદદથી ગુમ થયેલા કિ.રૂ.૭૬,૨૯૫/- ના મોબાઇલ ફોન નંગ-૦૬ તથા એક ટ્રક મુળ માલીકને પરત કરતી વાલીયા પોલીસ ટીમ

પોલીસ અધિક્ષક, ઝગડીયા વિભાગ અજય મીણાના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયના www.ceir.gov.in પોર્ટલના ઉપયોગ દ્વારા જીલ્લામાં ગુમ/ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા માટે CEIR પોર્ટલનો વધુ ઉપયોગ કરવા તેમજ વાહનો મુળ માલિકોને ત્વરીત પરત અપાવવા માટે કાર્યવાહી કરવા આપેલ સુચનાના આધારે, પોલીસ ઇન્સપેક્ટર એમ.બી.તોમર વાલીયા પોલીસ સ્ટેશનનાઓએ અલગ-અલગ ટીમ બનાવીને અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાના આધારે, CEIR પોર્ટલની મદદથી વર્ષ ૨૦૨૫ માં ગુમ થયેલ મોબાઇલ ફોન નંગ-૦૬ જેની ફુલ કિં.રૂ.૭૬,૨૯૫/- તથા ટાટા કંપનીના હાઇવા ટ્રક નંબર-GJ-19-X-5442 કિ.રૂ.૨૫,૦૦,૦૦૦/- શોધી કાઢી મુળ માલીકોને પરત કરેલ છે.

Reporter : કેતન મહેતા, વાલીયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments