E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaNATIONAL : દાણી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને કપડવંજ કેળવણી મંડળ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ...

NATIONAL : દાણી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને કપડવંજ કેળવણી મંડળ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ફોર ટ્રાન્સફોર્મેશન

દાણી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન અને કપડવંજ કેળવણી મંડળ દ્વારા આયોજિત સ્પોર્ટ્સ ફોર ટ્રાન્સફોર્મેશન પદવીદાન સમારંભમાં મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા,ઉત્તરપ્રદેશ, બિહાર રાજ્યોમાંથી આવી સ્પોર્ટ્સ અપ્લિફ્ટમેન્ટ માટે કામ કરનાર ૫ ફેલો ને પદવી એનાયત કરવામાં આવી તથા નવી શિક્ષણ નીતિ અને કૌશલ્ય વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું.

દાણી સ્પોર્ટ્સ ફાઉન્ડેશન ના પ્રમોટર શ્રી જલજ દાણી, કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ ડૉ. હરીશ કુંડલિયા, શ્રી ગોપાલભાઈ શાહ, શ્રી અનંત શાહ, શ્રી રસિકભાઈ પટેલ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments