E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratGUJARAT : "તેરા તુજકો અર્પણ" પોલીસે દિયોદર ભાભર વિસ્તારમાંથી ગુમ થયેલ બાઈક...

GUJARAT : “તેરા તુજકો અર્પણ” પોલીસે દિયોદર ભાભર વિસ્તારમાંથી ગુમ થયેલ બાઈક ને શોધી મૂળ માલિકને પરત કર્યા

માલિકોને પોલીસ મથકે બોલાવી મોટર સાઈકલ પરત આપ્યા

“તેરા તુજકો અર્પણ” ના સૂત્ર ને દિયોદર પોલીસે સાર્થક કરી બતાવ્યું છે જેના જિલ્લા પોલીસ અધીક્ષક અક્ષયરાજ મકવાણાએ મિલકત સબંધી ગુનાઓ ને શોધી કાઢવા સૂચના આધારે દિયોદર એ એસ પી સુબોધ માનકર તેમજ દિયોદર પી આઇ કે એચ બિહોલા ના માર્ગદર્શન હેઠળ પોલીસ બચુભાઈ હેડ , કોન્સ,વિષ્ણુભાઈ પો કોન્સ ,અરવિંદસિંહ પો કોન્સ,દલસુંગજી પો કોન્સ,મહાવીરસિંહ પો કોન્સ ,દિયોદર અને ભાભર વિસ્તારમાંથી મોટર સાઈકલ નંગ ૩ જેની કિંમત રૂપિયા ૭૦.૦૦૦ શોધી લાવી અરજદાર ને રૂબરૂ બોલાવી તેરા તુજકો અર્પણ સૂત્ર ને સાર્થક કરી બતાવ્યું હતું જેમાં દિયોદર પોલીસ ની આ કામગીરી નગરજનો એ બિરદાવી હતી ઘણા સમયથી ગુમ થયેલ બાઈકો ને શોધી લાવી પોલીસે તમામ વાહનો મૂળ માલિકોને પરત આપ્યા હતા

પ્રતિનિધિ દિયોદર જગદીશ સોની

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments