E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratMehsana : ઊંઝાના કહોડા-ખટાસણા રોડ પાસે તમાકુ ખરીના ગોડાઉનમાં ભીષણ આગ

Mehsana : ઊંઝાના કહોડા-ખટાસણા રોડ પાસે તમાકુ ખરીના ગોડાઉનમાં ભીષણ આગ

મહેસાણા જીલ્લાના ઊંઝા તાલુકાના કહોડા – ખટાસણા રોડ પાસે તમાકુ ખરીના ગોડાઉન માં ભીષણ આગ લાગવાની ધટના બનવા પામી હતી. આગની ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ આગની ઘટનાની જાણ થતા ,ઊંઝા નગરપાલિકા, સિદ્ધપુર નગરપાલિકા, મહેસાણ મહા નગરપાલિકા ફાયર ફાઇટર ધટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments