E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઇના હીરા ભોગોળ બગીચામાં નાગ-નાગિન મસ્તી કરતા કેમેરામાં કેદ

Vadodara : ડભોઇના હીરા ભોગોળ બગીચામાં નાગ-નાગિન મસ્તી કરતા કેમેરામાં કેદ

વડોદરા જીલ્લાના ડભોઇ શહેરના છેવાડા પર આવેલું હીરા ભોગોળ બગીચાની નાગ અને નાગિન પોતાની મસ્તી કરતા કેમેરામાં કેદ થયા હતા ચોમાસુ જેમ જેમ નજીક આવતું હોય છે તેમ તેમ નાગ નાગીન પણ પોતાની મસ્તી માં જોવા મળી રહ્યા છે ચોમાસા દરમિયાન નાગ અનેનાગીન એકબીજા જોડે વિટાઈને મસ્તી કરતા હોય છે ડભોઇ હીરા ભાગોળ બગીચા પાસે નાગ અને નાગીન ના સંગમને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા.આગામી આવતા ચોમાસા પહેલા ડભોઇ હીરાભાગોળ બગીચા પાસે દિવસ દરમિયાન નાગ અને નાગિનના રોમાંચક સંગમને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા. લોકટોળા નો અવાજ આવતા સંગમમાં મસગુલ નાગ નાગીન સ્થળ ઉપર થી ભાગી છુટ્યા હતા…

રિપોર્ટર : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments