E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : વૈષ્ણોવદેવી નજીક વિવાંતા સ્પાની આડમાં કૂટણખાનાનો પર્દાફાશ, 8 યુવતીઓ મુક્ત

Ahmedabad : વૈષ્ણોવદેવી નજીક વિવાંતા સ્પાની આડમાં કૂટણખાનાનો પર્દાફાશ, 8 યુવતીઓ મુક્ત

ગુપ્ત માહિતીના આધારે પોલીસે સ્પા પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્પામાંથી 8 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી, જેમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવી હતી.

અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ નજીક આવેલા વિવાંતા સ્પા (Vivanta Spa) માં સ્પા સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાનાનો એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે પર્દાફાશ કર્યો છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે સ્પા પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્પામાંથી 8 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી, જેમને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળેથી સ્પાના મેનેજરની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રવૃત્તિમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને કેવી રીતે આ કૂટણખાનું ચલાવવામાં આવતું હતું, તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments