E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBreaking NewsBreaking News : ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની...

Breaking News : ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની જાહેરાત

SIR Deadline extended by Election Commission: ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ તમિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ અને અંદામાન-નિકોબાર ટાપુઓ માટે SIRનું સુધારેલું શેડ્યુલ જાહેર કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments