E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratValsad : ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની...

Valsad : ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે

વલસાડના ઉમરગામના તુંબ ગામની એક કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગના બનાવને પગલે વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ઉમરગામના તુંબ ગામ ખાતે આવેલી કંપનીમાં ભીષણ આગ લાગતા ઉમરગામ નગરપાલિકા, સરીગામ, વાપી નોટીફાઈડ એરિયા અને વાપી નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

આગના બનાવને પગલે ભારે દોડધામ મચી હતી. ભીષણ આગ લાગવાના કારણે દૂરદૂર સુધી ધૂમાડા ગોટા જોવા મળી રહ્યા છે. જોકે, ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments