E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ખીરસરા તાલુકા શાળામાં સલાટ ડેકોરેશન સ્પર્ધા

Gujarat : ખીરસરા તાલુકા શાળામાં સલાટ ડેકોરેશન સ્પર્ધા


ગુજરાત સરકાર દ્વારા ભાર વગરનુ ભણતર તેમજ બાળકો શાળામા સપ્તાહ માં એક દિવસ રમતગમત સાંસ્કૃતિક તેમજ સ્પર્ધાત્મક કાર્યક્રમ કરે તેવા હેતુથી શાળાના બાળકો માટે શનિવાર બેગલેસ ડે તરીકે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે તેના અનુસંધાનમાં આજે ખીરસરા તાલુકા શાળામાં ધોરણ થી 6 થી 8 ના બાળકો દ્વારા સલાટ ડેકોરેશન સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં આરોગ્ય પ્રદ લીલા શાકભાજી તેમજ કંદમૂળ ફ્રુટ ના અવનવા સલાટ બનાવી સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધેલ તેમજ સ્પર્ધામાં ભાગ લીધેલ બાળકોને શાળાના આચાર્ય દ્વારા સ્પર્ધા ભાગ લીધેલ બાળકોને અનુક્રમ નંબર આપવામાં આવેલ તેમજ પ્રોત્સાહિત પુરસ્કાર આપવામાં આવેલ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments