E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratBhuj : સહજાનંદ પાર્કમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી પાસેથી ઘરેણાનો...

Bhuj : સહજાનંદ પાર્કમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી પાસેથી ઘરેણાનો મુદ્દામાલ જપ્ત કરાયો

ભુજના સહજાનંદ પાર્કમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને એ ડિવિઝન પોલીસે બે આરોપીને ઝડપી પાડયા છે, આરોપીઓ પાસેથી 5.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીઓ ભંગારની લારી કાઢી રેકી કરતા અને હીરા રમેશ વડેચા, ભરત દેવીપૂજકની ધરપકડ પોલીસે કરી છે, ઝડપાયેલ રમેશ વિરુદ્ધ 5 જેટલા ગુના નોંધાયેલા છે. ભુજના સહજાનંદ પાર્કમાં ચોરી કરી હતી અને આરોપી પાસેથી 5.16 લાખના ઘરેણાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, આરોપીએ ગાર્ડન સીટીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

ભુજ એ,ડિવિઝન પોલીસે બે આરોપીને ઝડપી પાડયા છે, અને આરોપી પાસેથી 5.16 લાખના ઘરેણાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, આરોપીઓ ભંગારની લારી કાઢી રેકી કરતા અને બાદમાં બંધ મકાનમાં ચોરીના બનાવને અંજામ આપતા હતા, આરોપીએ ગાર્ડન સીટીમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો, આરોપી રમેશ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના સામે પાંચ જેટલા ગુન્હા નોંધાયેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments