E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : વાસણામાં આંકડાનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો: ઝઘડીયા GIDC પોલીસે ₹11,300ની...

Gujarat : વાસણામાં આંકડાનો જુગાર રમાડતો ઈસમ ઝડપાયો: ઝઘડીયા GIDC પોલીસે ₹11,300ની રોકડ કબજે કરી

ઝઘડીયા GIDC પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાસણા ગામે રહેતા ૩૧ વર્ષીય અનિલ વસાવાના ઘરે રેડ કરી હતી.

તપાસ દરમિયાન આરોપી પોતાના ઘરે આંક ફરકનો સટ્ટો રમાડી નાણાંની હાર-જીતનો જુગાર રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ₹૧૧,૩૦૦/- ની રોકડ રકમ, આંકડા લખવાની બુક, બોલપેન અને અન્ય સાધન-સામગ્રી કબજે કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments