E-Paper
Tuesday, June 17, 2025
E-Paper
HomeGujaratGUJARAT : વડગામ તાલુકાના છાપી પોલીસે નકલી ડીવાયએસપી ને ઝડપ્યા

GUJARAT : વડગામ તાલુકાના છાપી પોલીસે નકલી ડીવાયએસપી ને ઝડપ્યા

છાપી બ્રેકીંગ……

વડગામ તાલુકાના છાપી પોલીસે નકલી ડીવાયએસપી ને ઝડપ્યા

નકલી ડીવાયએસપી સી.એમ.ની સુરક્ષા માં હોવાનું ઓળખ આપતો હતો

છાપી ના બિલ્ડર પાસે સંબંધ કેળવી રૂ. ૩૮ લાખનું ફુલેકુ ફેરવ્યું

અસલી પોલીસે નકલી ડીવાયએસપી ને જેલ હવાલે કર્યા.

છાપી પીઆઇ એ વધુ તપાસ હાથ ધરી

નકલી ડીવાયએસપી ઝડપાતા જિલ્લામાં હડકંપ મચ્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments