ડભોઇ શહેરમાં માત્ર પહેલા જ વરસાદ ની અંદર ડભોઇ નગરપાલિકાની પ્રિમોન્સૂન પોલ ખુલી ગઈ હતી વિકાસના દાવા કરતા વિકાસ કોકળ સાબિત થયો ડભોઇ નગરપાલિકા ચોમાસા પહેલા કરેલી કામગીરી. પ્રિમોન્સૂન માત્ર કાગળ પર હોય એવું લાગી રહ્યું છે.
ડભોઇ શહેર તાલુકામાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર એન્ટ્રી ઉકરાટ અને બફારાથી લોકોને રાહત મળી મોડી રાજના 3 વાગ્યાથી 8 સવારે વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ વરસી પડતાં જોકે નીચાણવાળા વિસ્તારમાં અને મોટાભાગની સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ જવાનુ જાણવા મળે છે…

ડભોઇ શહેર સહિત અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા જેવા ગામોમાં વરસાદ
ગાજવીજ અને પવનના સુસવાટા સાથે મોડી રાત્રીએ 3 વાગ્યાથી 8 વાગ્યા સુધી મા 6 ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઉકરાટ અને બફારા થી લોકોમા ઠંડક પ્રસરી અને
ડભોઇ સર્કિટ હાઉસ પાસે ઝાડ માર્ગ પર નમી પડ્યું પ્રારંભિક વરસાદમાં જ ડભોઇ નગરની અનેક સોસાયટીઓ જળબંબાકાર બની ઉમા સોસાયટી વિમલ સોસાયટી શિવ શક્તિ પાર્ક મોહન પાર્ક સોસાયટી નગરપાલિકા શોપિંગ સેન્ટર સહિત સેવાસદન કમ્પાઉન્ડમાં પાણી ભરાયા ચોમાસાના પ્રારંભે જ ઠેરઠેર પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર લોકોએ સવાલ ઉઠાવ્યા હતા…
REPORTER : ફકીરા ખત્રી ડભોઈ