E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodBollywood : હર્ષવર્ધન રાણે એકતા કપૂરની શૂટ આઉટ ઈન દુબઈમાં

Bollywood : હર્ષવર્ધન રાણે એકતા કપૂરની શૂટ આઉટ ઈન દુબઈમાં

હર્ષવર્ધન રાણે એકતા કપૂરની આગામી થ્રિલર ફિલ્મ શૂટ આઉટ ઇન દુબઇમાં કામ કરતો જોવા મળશે. એકતા કપૂરની  શૂટઆઉટ ફ્રેન્ચાઇઝી ની આ ત્રીજી ફિલ્મ હશે. 

 આ ફિલ્મમાં મુંબઇની અંડરવર્લ્ડ દર્શાવવાને બદલે દુબઈનું બેકગ્રાઉન્ડ હશે.  એકતાએ આ પ્રોજેક્ટ ૨૦૨૧માં શરુ કર્યો હતો પરંતુ કોઈ કારણોસર તે પાછળ ઠેલાતો રહ્યો હતો. હવે માર્ચ સુધીમાં તેનું શૂટિંગ શરુ કરી દેવાનો પ્લાન છે. 

ફિલ્મના અન્ય કલાકારોની જાહેરાતની રાહ જોવાય છે.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments