E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : એર ઈન્ડિયાની ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા...

Surat : એર ઈન્ડિયાની ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ગરબા શરૂ કર્યા

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટ લેટ થતાં મુસાફરો અટવાયા હતાં. ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ભજન અને ગરબા કર્યા હતાં.સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈની ફ્લાઈટ લેટ થતાં મુસાફરો અટવાયા હતાં. ફ્લાઈટ લેટ થતાં મુસાફરોએ એરપોર્ટ પર જ ભજન અને ગરબા કર્યા હતાં. સુરત આવી રહેલી ફ્લાઈટને સુરત પહોંચ્યા બાદ મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી. દિલ્હીથી સુરત આવતી આ ફ્લાઈટ દુબઈ રવાના થવાની હતી.

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દિલ્હીથી આવતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ દુબઈ રવાના થવાની હતી. પરંતુ આ ફ્લાઈટને સુરત પહોંચ્યા બાદ મુંબઈ ડાયવર્ટ કરાઈ હતી. જેના કારણે મુસાફરો અટવાયા હતાં. મુસાફરોએ એરપોર્ટ પર જ ભજન અને ગરબા કર્યા હતાં. ફ્લાઈટને મુંબઈ ડાયવર્ટ કરવામાં આવતા બે કલાકથી મુસાફરો અટવાયા હતાં. આ ફ્લાઈટને મુંબઈ કેમ ડાયવર્ટ કરવામાં આવી તેનું કારણ પણ જણાવાયું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments