E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodEntertainment : અહાન શેટ્ટી શાદ અલીની રોમાન્ટિક ફિલ્મમાં કામ કરશે

Entertainment : અહાન શેટ્ટી શાદ અલીની રોમાન્ટિક ફિલ્મમાં કામ કરશે

મુંબઇ : અહાન શેટ્ટીઅ ‘બોર્ડર ટ’ુ ફિલ્મની સફળતા પછી ત્રણ ફિલ્મો સાઇન કરી છે. જેમાં એક શાદ અલીની એક એકશન-લવ સ્ટોરી પણ સામેલ છે.હાલ આ ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે અને માર્ચ-એપ્રિલ મહિનામાં શૂટિંગ શરૂ કરવાની યોજના છે. જોકે અભિનેતાએ અન્ય બે ફિલ્મો કઈ છે તેનો ઉલ્લેખ કર્યો નથી. હાલમાં અહાને એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે,તેણે સાજિદ નડિયાદવાળાની ફિલ્મ ‘તડપ’થી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતુ.ં તેણે સાજિદ સાથે પાંચ વરસનો કરાર સાઇન કર્યો હતો પરિણામે તે ફિલ્મ ‘તડપ’ પછી ચાર વરસ સુધી ફિલ્મ સાઇન કરી શકે તે પરિસ્થિતિમાં નહોતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments