E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : સૈફ અલી ખાન અને રસિકા દુગ્ગલ ઓટીટી ફિલ્મ કર્તવ્યમાં

Bollywood : સૈફ અલી ખાન અને રસિકા દુગ્ગલ ઓટીટી ફિલ્મ કર્તવ્યમાં

 સૈફ અલી ખાન અને રસિકા દુગ્ગલ એક ઓટીટી  ફિલ્મ  ‘કર્તવ્ય’માં સ્ક્રીન શેર  કરશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન એક પોલીસ અધિકારીની ભૂમિકામાં હશે.  

સૈફ અને રસિકા પહેલીવાર સ્ક્રીન શેર કરી રહ્યાં છે. 

આ  ફિલ્મ  શાહરુખ ખાનની કંપની રેડ ચીલીઝ એન્ટરટેઈનમેન્ટ બનાવી રહી છે.  ફિલ્મની પટકથા પુલકિતે લખી છે અને ડિરેક્શન પણ તે કરી રહ્યો છે.  ફિલ્મમાં સંજય મીશ્રા અને સૌરભ દ્વિવેદીની પણ ભૂમિકાઓ હશે. 

પુલકિતે અગાઉ ભૂમિ પેડનેકર સાથે ‘ભક્ષક’ બનાવી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments