E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : 'મૈ હું ના'નો બીજો ભાગ આવશે, શાહરૂખ ડબલ રોલમાં હશે

Entertainment : ‘મૈ હું ના’નો બીજો ભાગ આવશે, શાહરૂખ ડબલ રોલમાં હશે

મુંબઈ : શાહરુખ ખાનની ‘મૈ હું ના’ ફિલ્મનો ૨૨ વર્ષ પછી બીજો ભાગ બનશે. મૂળ ફિલ્મ ૨૦૦૪માં રજૂ થઈ હતી. હવે ફરાહ ખાન ‘મૈ હું ના ટુ’ બનાવવાનો પ્લાન કરી રહી છે.

આ ફિલ્મમાં શાહરુખ ખાનનો ડબલ રોલ હશે તેમ કહેવાય છે. શાહરુખ હાલ તેની હોમ પ્રોડક્શનની ફિલ્મ ‘કિંગ’માં વ્યસ્ત છે. ત્યારબાદ તે આ ફિલ્મનું શૂટિંગ શરુ કરે તેવી ધારણા છે. શાહરુખ અને ફરાહ ખાન આશરે ૧૨ વર્ષ બાદ ફરી કોલબરેશન કરી રહ્યાં છે. છેલ્લે ફરાહ ખાનની ‘હેપ્પી ન્યૂ યર’માં શાહરુખે કામ કર્યું હતું. કહેવાય છે કે શાહરુખે જ ફરહાને આ ફિલ્મ માટે સ્ટોરી આઇડિયા આપ્યો હતો અને તેના પરથી તેણે સ્ક્રિપ્ટ ડેવલપ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments