E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : જામનગર નજીક આલિયા બાડા ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર...

Gujarat : જામનગર નજીક આલિયા બાડા ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતાં ચાર શખસો ઝડપાયા

જામનગર તાલુકાના અલીયા બાડા ગામના રોડ પર મોગલમાંના મંદિરથી આગળ આવેલ ધારમાં કેટલાક શખ્સો જાહેરમાં તીનપત્તી રોન પોલીસ નામનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતો હતો.

જ્યાં જુગાર રમી રહેલા વિજયભાઇ મુળનારાયણભાઇ પુરોહિત (રહે.હાપા ક્રિષ્નાપાર્ક સોસાયટી તા.જી.જામનગર ), આશિષભાઇ સુભાષભાઈ દત્તા (રહે. પંચવટી પેટ્રોલ પંપ જાસોલીયા એપાર્ટમેન્ટ ત્રીજા માળે જામનગર), નિલેષભાઇ વલ્લભભાઇ પઢીયાર ( રહે. પંચેશ્વેરટાવર આણદાબાવાના ચકલો કચેરીફળી જામનગર) અને અજીતસિંહ તેજુભા જાડેજા (રહે. શાંતિનગર શેરી નં : વિજયાબા હોલની બાજુમાં જામનગર)ને રોકડ રકમ રૂ.25,370 તેમજ મોબાઇલ ફોન નંગ-4 કિ.રૂ.13,500 સાથે ઝડપી લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments