E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : રાજકોટ ભાજપમાં ખળભળાટ! કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ...

Rajkot : રાજકોટ ભાજપમાં ખળભળાટ! કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ

રાજકોટમાં ભાજપના કોર્પોરેટરની મહિલા કાર્યકર્તા સાથેની વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વાઈરલ ચેટના સ્ક્રીનશોટમાં ભાજપના કોર્પોરેટનો ફોટો જોવા મળે છે. વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાની ચેટના સ્ક્રીનશોટ વાઈરલ થતાં ભાજપમાં ઉહાપોહ મચી ગયો છે.

રાજકોટ શહેર ભાજપના નવા સંગઠનની રવિવારે(8 ફેબ્રુઆરી) જાહેરાત કરવામાં આવી હતી. તેવામાં આજે(9 ફેબ્રુઆરી) ભાજપના વોર્ડ નંબર 18ના કોર્પોરેટર સંજયસિંહ રાણાની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં અનેક સવાલો ઉઠ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments