E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : સ્પાની આડમાં દેહ વિક્રેય કરાવતી મહિલાને ઝડપી પાડી

Ahmedabad : સ્પાની આડમાં દેહ વિક્રેય કરાવતી મહિલાને ઝડપી પાડી

 નરોડામાંથી સતત બીજા દિવસે દેહ વિક્રેયનો વ્યવસાય પકડાયો છે, જેમાં પોલીસે હંસપુરા પાસેના કોમ્પલેક્ષમાં દરોડો પાડયો હતો અને  બોગસ ગ્રાહક મોકલીને સ્પાની આડમાં ચાલાવતા દેહ વિક્રેયનું સેંચાલન કરતી દિલ્હીની મહિલાને પકડી પાડી હતી. પોલીસ તપાસમાં મહિલા દિલ્લી રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશની મહિલોને સ્પામાં નોકરીના બહાને રાખીને ગ્રહકો પાસેથી રૃા. ૩૦૦૦ લઇને તેમની પાસે દેહ વિક્રેયનો વ્યવસાય કરાવતી હતી.

દિલ્હી, યુપી, રાજસ્થાનની પર પ્રાંતિય મહિલાઓને સ્પામાં નોકરીના બહાને રાખીને ગ્રાહકો પાસેથી ત્રણ હજાર મેળવીને દેહ વિક્રેયનો ધધો કરાવતા

નરોડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ, એસ.એમ. પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં દિલ્હીની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે પોલીસે ચોક્કસ બાતમી આધારે હંસપુરા ટોલ ટેક્ષ પાસેના ધ ન્યુંયોર્ક  એમ્પાયર નામંના કોમ્પલેક્ષમાં બ્લુ સ્પામાં બોગસ ગ્રાહકને નંબંર વાળી રૃા. ૩૦૦૦ની નોટો લઇને મોકલ્યો હતો અને દેહે વિક્રેય માટે યુવતીઓની માંગણી કરતા રૃમમાંથી બે મહિલા મળી આવી હતી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments