E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBreaking NewsBreaking News : મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના...

Breaking News : મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના

ઉત્તરપ્રદેશના બારાબંકીથી મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મુખ્તાર અંસારીના શૂટર શોએબ ઉર્ફે બોબીની 10 થી 15 ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. શોએબ જેલર હત્યાકાંડનો આરોપી હતો. અજાણ્યા શખ્સોએ શોએબ પર આડેધડ ફાયરિંગ કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments