E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratGujarat : ખેડા જિલ્લા ભાજપના નવનિયુક્ત સૌ હોદ્દેદારો, વિવિધ મોરચાના નવનિયુક્ત પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ...

Gujarat : ખેડા જિલ્લા ભાજપના નવનિયુક્ત સૌ હોદ્દેદારો, વિવિધ મોરચાના નવનિયુક્ત પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ તથા વિવિધ સેલના ઇન્ચાર્જશ્રીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

ખેડા જિલ્લા ભાજપના નવનિયુક્ત સૌ હોદ્દેદારો, વિવિધ મોરચાના નવનિયુક્ત પ્રમુખશ્રીઓ-મહામંત્રીશ્રીઓ તથા વિવિધ સેલના ઇન્ચાર્જશ્રીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

ખેડા જિલ્લા ભાજપના મંત્રી તરીકે શ્રી ભૂપતસિંહ ચૌહાણ,

યુવા મોરચના મહામંત્રી તરીકે શ્રી રાજેન્દ્રસિંહ ઝાલા,

બક્ષીપંચ મોરચા ના પ્રમુખ તરીકે શ્રી ગણપતસિંહ રાઠોડ

લઘુમતી મોરચાના મહામંત્રી તરીકે સોહીલભાઇ મલેક ને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ.

ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના નવનિયુક્ત સૌ હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખ – મહામંત્રીશ્રીઓ તથા વિવિધ સેલના ઇન્ચાર્જશ્રીઓ સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુભેચ્છા મુલાકાત કરી સૌ હોદ્દેદારશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા સંગઠનની શક્તિ, સમર્પણ અને સંકલ્પબદ્ધ કાર્યશૈલી સાથે ખેડા જિલ્લામાં ભાજપને વધુ મજબૂત બનાવી જનસેવામાં નવી ઊંચાઈઓ સર કરશો તેવી શુભેચ્છા.

Reporter : દિપક પરમાર ઘડિયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments