E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : આલિયા ભટ્ટ 79મા બાફટા એવોર્ડ સમારોહની પ્રેઝન્ટર બનશે

Bollywood : આલિયા ભટ્ટ 79મા બાફટા એવોર્ડ સમારોહની પ્રેઝન્ટર બનશે

આલિયા ભટ્ટ આ વખતે ૭૯મા  બાફટા એવોર્ડ સમારોહની પ્રેઝન્ટર બનશે. બ્રિટિશ  એકેડમીએ એક પ્રેઝન્ટર તરીકે આલિયાના નામની જાહેરાત કરી છે. 

બાફટા દ્વારા કરવામાં આવેલી જાહેરાતને આલિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી અને ચાહકોને પ્રેઝન્ટર્સની યાદીમાં પોતાનું નામ તપાસવા જણાવ્યું હતું. 

આલિયા સિલિયન મર્ફી, મોનિકા બેલુચી, બ્રિયાન ક્રેન્સ્ટન અને ગ્લેમ ક્લોઝ સહિતની હસ્તીઓની સાથે આ એવોર્ડ પ્રેઝન્ટ કરશે. 

ભારતમાંથી ભૂતકાળમાં દીપિકા પદુકોણ તથા પ્રિયંકા ચોપરા આ એવોર્ડમાં પ્રેઝન્ટર રહી ચૂૂક્યાં છે. આ વખતે આ એવોર્ડ સમારોહમાં ચિલ્ડ્રન ફિલ્મની કેટેગરીમાં મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ પણ હોડમાં છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments