E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodEntertainment : રણબીર કપૂરે આર કે સ્ટુડિયોઝ માટે અંધેરીમાં 20 વરસ માટે...

Entertainment : રણબીર કપૂરે આર કે સ્ટુડિયોઝ માટે અંધેરીમાં 20 વરસ માટે લીઝ પર જગ્યા લીધી

રણબીર કપૂર અને પરિવારે આર કે સ્ટુડિયોને ફરી ધમધમતો કરવાની યોજના બનાવી લીધી છે. આ માટે તેમણે અંધેરીના એક કોમર્શિયલ બિલ્ડિંગમાં પાંચ માળ ૨૦ વરસની લીઝ પર લીધા છે. હાલ ત્યાં નવીનીકરણ ચાલી રહ્યું છે અને વિવિધ ટેકનિકોવાળો આ સ્ટુડિયોને જુન મહિનાથી ધમધમતો કરવામાં આવશે.

મળેલી માહિતી અનુસાર, આ સ્ટુડિયોને અત્યાધુનિક કન્ટેટનું પાવરહાઉસ બનાવવાની તૈયારી થઇ રહી છે. રિપોર્ટસના અનુસાર, પહેલો માળ ૧૫,૦૦૦ સ્કે.ફૂટનો હશે. જેમાં મુખ્ય એલઇડી સાઉડસ્ટેજ ઉપરાંત અન્ય સુવિધાઓ હશે. બીજા માળ પર વીએફએક્સ યૂનિટસ અને પરિવારની ઓફિસો માટે રાખવામાં આવશે. ત્રીજા માળેે સંગીત અને પોસ્ટ-પ્રોડકશનનું કામ કરવામાં આવશે. જેમાં ૧૨ રેકોર્ડિંગ સ્ટુડિયો અને ૨૫ એડિટિંગ ,આઠ ડબિગં સૂટ અને વચમાં એક નાનકડું મંદિર કરવામા આંવશે.જે કપૂર પરિવારની પરપરાને જાળવી રાખશે. ચોથા માળ બે અંગત સ્ક્રીનિંગ થિયેટર હશે જેમાં ૨૦૦ સીટ અને ૩૦ વિતરણ રૂમો હશે.પાચમાં માળ પર ૪૦ આલિશાન ગ્રીન રુમ, ૪૦૦ સીટ વાળી કાફેટેરિયા અને આરકેની યાદગાર વસ્તુઓ રાખવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments