E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : VGRCમાં પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા

Gujarat : VGRCમાં પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા

ગુજરાતમાં આ વખતે ઝોન વાઈઝ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સમા રાજકોટ ખાતે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં.

ગુજરાતમાં આ વખતે ઝોન વાઈઝ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રની રિજનલ કોન્ફરન્સમા રાજકોટ ખાતે વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહ્યા હતાં.આ રિજનલ કોન્ફરન્સ અંગે વિધાનસભામાં ચર્ચા થઈ હતી. પ્રવાસન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1527 કરોડ રૂપિયાના કરાર થયા છે.

વાઈબ્રન્ટ સમિટ દરમિયાન ચર્ચામાં આવેલા પ્રોજેક્ટમાં લક્ઝુરિયસ હોટેલ અને રિસોર્ટ બનાવવા પર ભાર મુકાયો છે. એડવાન્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પર ફોકસ રહેશે. નિષ્ણાંત સંસ્થા સાથે ચાર મહત્વના સ્ટ્રેટેઝિક કરાર થયા છે. કચ્છના રણમાં ઈકો ટુરિઝમનો વિકાસ થશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું આકર્ષણ વધશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments