E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : રાજ્યની શાળાઓને સ્વચ્છતા માટે કેટલી ગ્રાન્ટ મળે છે, આંકડો જાણીને...

Gujarat : રાજ્યની શાળાઓને સ્વચ્છતા માટે કેટલી ગ્રાન્ટ મળે છે, આંકડો જાણીને ચોંકી જશો

સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ક્લીન ઈન્ડિયા અભિયાન હેઠળ સરકાર દ્વારા દેશને સ્વચ્છ રાખવા માટે અનેક પહેલ કરવામાં આવી છે. આ માટે શહેરોને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવે છે.સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ક્લીન ઈન્ડિયા અભિયાન હેઠળ સરકાર દ્વારા દેશને સ્વચ્છ રાખવા માટે અનેક પહેલ કરવામાં આવી છે.આ માટે શહેરોને સ્વચ્છતાનો એવોર્ડ પણ આપવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ સ્વચ્છતા અંગે સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા હોવાના દાવા કરવામાં આવે છે. રાજ્યમાં સ્વચ્છતા અભિયાનની વાતો વચ્ચે શાળાઓમાં ફાળવતી સ્વચ્છતાની ગ્રાન્ટ અંગે કંઈક જુદી હકીકત સામે આવી છે.

ગુજરાતની સ્કૂલોમાં ફાળવવામાં આવતી સ્વચ્છતાની ગ્રાન્ટ અંગે વિધાનસભામાં સરકારે ધારાસભ્યના સવાલનો જવાબ આપ્યો હતો. ગુજરાતની શાળામાં સ્વચ્છતા માટે ગ્રાન્ટની રકમ સાવ સામાન્ય હોવાની વિગતો સામે આવી છે. રાજ્યમાં 100 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા માટે માત્ર એક હજાર, 300 વિદ્યાર્થીઓ ધરાવતી શાળા માટે 1800, 500 વિદ્યાર્થી ધરાવતી શાળા માટે 4 હજાર, 501થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળામાં 5 હજારની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવે છે. શિક્ષણ વિભાગ શાળા દીઠ પ્રતિ માસ ગ્રાન્ટ ફાળવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments