E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : પીએમ મોદીએ સાણંદમાં સેમી કંડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

Ahmedabad : પીએમ મોદીએ સાણંદમાં સેમી કંડક્ટર પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન

સાણંદમાં સાડા ત્રણ કિમીના પીએમ મોદી ભવ્ય રોડ શો બાદ સાણંદ સ્થિત માઇક્રોન કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા અને સેમિ કંડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.સાણંદમાં સાડા ત્રણ કિમીના પીએમ મોદી ભવ્ય રોડ શો બાદ સાણંદ સ્થિત માઇક્રોન કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા અને સેમિ કંડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું હતું.

સાણંદમાં સ્થાપીત થયેલા માઇક્રોન કંપનીના સેમી કંડક્ટર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉદ્ગાટન કર્યું હતું. કોવિડ વખતે વિશ્વભરમાં ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા હતા ત્યારે પીએમ મોદીએ પ્રયાસો કરીને માઇક્રોન કંપનીને ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપવા માટે લાવ્યા હતા.22500 કરોડના ખર્ચે માઇક્રોન કંપનીએ સેમી કંડક્ટર પ્લાન્ટ બનાવ્યો છે. ગેજેટમાં આ ચિપનો ઉપયોગ થશે અને હજારોની સંખ્યામાં રોજગારી જનરેટ થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments