E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : રોમાન્ટિક હિરો અહાન પાંડેને પણ હવે એક્શન હિરો બનવાના ધખારા

Bollywood : રોમાન્ટિક હિરો અહાન પાંડેને પણ હવે એક્શન હિરો બનવાના ધખારા

 અહાન પાંડેએ ફિલ્મ ફિલ્મ ‘સૈયારા’થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. લવસ્ટોરીમાં કામ કર્યા પછી હવે  તેને પણ એક્શન હિરો બનવાનો શોખ જાગ્યો છે. આથી તેણે  અલી અબ્બાસ જફરની એક  એક્શન  ફિલ્મ સાઇન કરી છે. 

અહાન આ નવી ફિલ્મનું શૂટિંગ આગામી ૩૦ માર્ચથી મુંબઇેમાં  શરૂ કરશે. આ પછી મે મહિનામાં ટીમ ૬૦ દિવસો માટે યૂકે શૂટિંગ જવા રવાના થશે. 

કલાકારો હાલ  પોતપોતાની ભૂમિકા માટે તાલીમ લઇ રહ્યા છે. 

 અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મની વાર્તા તેમજ અન્ય કલાકારો બાબતે કોઇ માહિતી મળી નથી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments