E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratRajkotRajkot : ગોંડલમાં પોલીસે દરોડા પાડીને દોઢ લાખની કિંમતનું 150 લિટર શંકાસ્પદ...

Rajkot : ગોંડલમાં પોલીસે દરોડા પાડીને દોઢ લાખની કિંમતનું 150 લિટર શંકાસ્પદ ઘી જપ્ત કર્યું

ગુજરાતમાં શંકાસ્પદ ઘી, તેલ અને પનીર જેવી ખાદ્યચીજો વારંવાર પકડાતી હોય છે. આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં દરોડા પાડીને અખાદ્ય ચીજોનો જથ્થો પકડવામાં આવતો હોય છે. ત્યારે ગોંડલમાં શંકાસ્પદ ઘીના કારખાના પર દરોડા પાડવામાં આવ્યા છે.ગુજરાતમાં શંકાસ્પદ ઘી, તેલ અને પનીર જેવી ખાદ્યચીજો વારંવાર પકડાતી હોય છે. આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા વેપારીઓને ત્યાં દરોડા પાડીને અખાદ્ય ચીજોનો જથ્થો પકડવામાં આવતો હોય છે. ત્યારે ગોંડલમાં શંકાસ્પદ ઘીના કારખાના પર દરોડા પાડવામાં આવ્યા છે. કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડ પર પોલીસે દરોડા પાડ્યા હતાં.

ગોંડલમાં કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રા.લિ પર પોલીસે દરોડા પાડીને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એસઓજી પોલીસે 1.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 150 લીટર શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. ડેરી સંચાલક મુકેશ બાધલાનીની પોલીસે પુછપરછ કરી હતી. શંકાસ્પદ ઘીના નમૂના રીપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments