E-Paper
Wednesday, March 4, 2026
E-Paper
HomeBollywoodBollywood : સની દેઓલે વધુ એક નવી થ્રીલર ફિલ્મ એન્થની સાઈન કરી

Bollywood : સની દેઓલે વધુ એક નવી થ્રીલર ફિલ્મ એન્થની સાઈન કરી

સની દેઓલની ડિમાન્ડ એકદમ વધી ગઈ છે અને તે સતત નવી ફિલ્મો સાઈન કરી રહ્યો છે. હવે તેણે એક થ્રીલરર ફિલ્મ ‘એન્થની’ સાઈન કરી છે. આ ફિલ્મમાં સાઉથની જ્યોતિકા તેની હિરોઈન હશે.

આ ફિલ્મનું નિર્માણ ફરહાન અખ્તર કરી રહ્યો છે. સાઉથના એ આર મુર્ગાદોસનો આસિસ્ટન્ટ રહી ચૂકેલો બાલાજી ગણેશ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો છે.

‘ગદ્દર ટુ’ અને ‘બોર્ડર ટુ’ સહિતની ફિલ્મો દ્વારા સની દેઓલ ફરી ચર્ચામાં છે. આ વયે પણ તેને એક પછી એક પ્રોજેક્ટ મળી રહ્યા છે.

આ વર્ષમાં જ તેની ત્રણ નવી ફિલ્મો એનાઉન્સ થઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments