HomeBollywoodBollywood : શાહરૂખ ખાનને એક મેચ્યોર રોમાન્ટિક ફિલ્મની ઓફર

Bollywood : શાહરૂખ ખાનને એક મેચ્યોર રોમાન્ટિક ફિલ્મની ઓફર

શાહરુખ ખાનને એક મેચ્યોર રોમાન્ટિક ફિલ્મ ઓફર થઈ હોવાનું કહેવાય છે. જોકે, શાહરુખે હજુ આ ફિલ્મ વિશે આખરી નિર્ણય લીધો નથી.

શાહરુખ હાલ તેની ‘કિંગ’ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારબાદ તે આ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળશે. જોકે, ચર્ચા મુજબ આ એક બિગ બજેટ ફિલ્મ હશે. તેમાં શાહરુખની વયને ધ્યાને રાખીને મેચ્યોર લવ સ્ટોરી દર્શાવાશે.

કહેવાય છે કે શાહરૂખે સતત એકશન ફિલ્મો કરી હોવાથી તે હવે શારીરિક રીતે બહુ મહેનત કરનારા રોલથી થોડો સમય દૂર રહેવા માંગે છ.ે ડોકટરોની સલાહ અને થોડા વરસોથી નાની-મોટી ઇજાઓને જોઇને તેણે રોમેન્ટિક ફિલ્મ કરવાનો નિર્ણય લીધો છે.આ ફિલ્મ ઉપરાંત ફરાહ ખાન પણ શાહરુખને એક ફિલ્મ ઓફર કરી ચૂકી છે. તે વિશે પણ શાહરુખ આગામી મહિનાઓમાં નિર્ણય લે તેવી સંભાવના છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments