HomeBollywoodBollywood : અભિનેતા પ્રશાંત તમાંગના અવસાનથી સલમાન ખાનની ફિલ્મ ઘોંચમાં પડી

Bollywood : અભિનેતા પ્રશાંત તમાંગના અવસાનથી સલમાન ખાનની ફિલ્મ ઘોંચમાં પડી

 સિંગર-એકટર પ્રશાંત તમાગનું 45 વરસની વયે કાર્ડિયેક એટેકથી અવસાન થયું હતું. 

અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ માતૃભૂમિ મે વોર રેસ્ટ  ઇન પીસમાં વિલનની ભૂમિકા ભજવી હતી અને ઘણા દ્રશ્યોના શૂટિંગ પણ કર્યાહતા.તેમજ તેના બે શેડયુલ પર હજી કામ કરવાનું બાકી હતું, જેમાં મુખ્યએકશન સીકવન્સ શૂટ કરવાની હતી. પરંત એકટરના નિધન પછી ફિલ્મસર્જક મૂંઝવણમાં પડી ગયો છે.પરિણામે હવે આ ફિલ્મની રિલીઝ લંબાવાની શક્યતા છે.આ ફિલ્મ પહેલાં જાન્યુઆરી મહિનામાં રિલીઝ થવાની હતી આ પછી એપ્રિલ મહિનાની રિલીઝ કરવાની યોજના હતી પરંતુ હવે આ ફિલ્મની રિલીઝ ફરી લંબાઇ જાય તેવી પુરી શક્યતા છે.   

એક રિપોર્ટના અનુસાર, ફિલમસર્જક પ્રશાંતના બાકીનાદ્રશ્યોનું શૂટિંગ એઆઇ અને વીએફએક્સની મદદથી અભિનેતાના ચહેરાને  સુપરઈમ્પોઝ કરીને પુરુ કરશે. જોકે આ શૂટિંગ માટે પણ ફિલ્મસર્જકને તેના પરિવારની મંજુરી લેવી પડશે.સલમાનની આ ફિલ્મનું નામ પહેલાં બેટલ ઓફ ગલવાન હતું પરંતુ પછીથી માતૃભૂમિ કરવામાં આવ્યું હતું.આ ફિલ્માં સલમાન ખાન સાથે ચિત્રાંગદા જોડી જમાવવાની છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments