HomeGujaratSurendranagar : પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

Surendranagar : પશુ સંરક્ષણના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકમાં એક વર્ષ અગાઉ પ્રાણી પ્રત્યે ક્રૂરતા અને પશુ સંરક્ષણ એક્ટ હેઠળ ભુરાભાઈ વેલશીભાઈ કોડિયા (રહે. ટુવા, તા.વઢવાણ) સામે ગુનો નોંધાયો હતો.

આરોપીને પકડવા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી શહેરની એન.ટી.એમ સ્કૂલ પાસેથી બાતમીના આધારે ઝડપી પાડયો હતો અને આગળની કાર્યવાહી માટે એ-ડિવિઝન પોલીસ મથકે સોંપ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments