HomeBollywoodEntertainment : મહાકાલીના સેટ પરથી શુક્રાચાર્ય અક્ષય ખન્નાના ફોટા વાયરલ

Entertainment : મહાકાલીના સેટ પરથી શુક્રાચાર્ય અક્ષય ખન્નાના ફોટા વાયરલ

મુંબઈ: પ્રશાંત વર્માની ફિલ્મ ‘મહકાલી’ના સેટ પરથી અક્ષય ખન્નાનો શુક્રાચાર્ય તરીકેનો લૂક વાયરલ થયો છે. અક્ષય ખન્નાના જન્મદિન નિમિત્તે પ્રશાંત વર્માએ જ આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

અક્ષય ખન્નાના ‘ધુરંધર’ના લૂકએ અગાઉ સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું હતું.

આ પહેલાં ‘છાવા’ ફિલ્મમાં ઔરંગઝેબ તરીકેનો તેનો લૂક પણ બહુ વાયરલ થયો હતો.

‘મહાકાલી’ માં ભૂમિ શેટ્ટી મહત્વની ભૂમિકા ભજવવાની છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું હોવાનું કહેવાય છે. આ ફિલ્મ આગામી મે માસમાં રજૂ થવાની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments