HomeBollywoodBollywood : અલ્લુ અર્જુન અને દીપિકાની ફિલ્મનું ટાઈટલ રાકા જાહેર થયુંં

Bollywood : અલ્લુ અર્જુન અને દીપિકાની ફિલ્મનું ટાઈટલ રાકા જાહેર થયુંં

અલ્લુ અર્જુન તથા દીપિકા પદુકોણની ફિલ્મને અત્યાર સુધી ‘એએ૨૨એક્સ એસિક્સ’ એવું કામચલાઉ ટાઈટલ અપાયું હતું. પરંતુ, હવે ફિલ્મ સર્જક એટલીએ રીલિઝ કરેલાં પોસ્ટર અનુસાર ફિલ્મ માટે ‘રાકા’ ટાઈટલ નક્કી કરાયું છે.

અલ્લુ અર્જુનના જન્મદિવસે એટલીએ તેને ભેડિયાના લૂકમાં દર્શાવતું પોસ્ટર રીલિઝ કર્યું હતું.

આ ફિલ્મમાં રશ્મિકા મંદાના નેગેટિવ રોલમાં હોવાનું કહેવાય છે.

એટલીએ દાવો કર્યો હતો કે તે આ સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવા માટે ૧૮ વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો. હવે આટલાં વર્ષે તેનું શમણું સાકાર થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments