વેજલપુર વિસ્તાર માં AMC ઘ્વારા વેજલપુર ગામની પાછળ, વૈજનાથ મહાદેવ પાસે નવા અર્બન હેલ્થ સેન્ટર નું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તેમજ આપણી લોકસભાના સાંસદ શ્રી અમિતભાઈ શાહ ધ્વારા કરવામાં આવેલ.

તેની આજરોજ કાઉન્સિલર શ્રી દિલીપભાઈ બગરિયા અને DR. અર્પિતાબેન સાથે રૂબરૂ મુલાકાત
💐આધુનિક લેબોરેટરી
💐ટી બી.ની સારવાર નો રૂમ.
💐PMJAY રૂમ.
💐ડાયાલીસીસ રૂમ.
💐મેટરનિટી ફ્લોર.
અર્બન હેલ્થ સેન્ટર માં અપાતી સેવા અને અન્ય જરૂરી માહિતી ના ચાર્ટ આ સાથે આપેલ છે.
જરૂર લાગે ત્યારે ગુજરાત સરકાર ઘ્વારા આપવા માં આવતી આરોગ્ય સેવાઓ નો અવશ્ય લાભ લો