E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદની મેઘાણીનગર પોલીસે ચેઈન સ્નેચિંગના 2 આરોપીની કરી ધરપકડ

Ahmedabad : અમદાવાદની મેઘાણીનગર પોલીસે ચેઈન સ્નેચિંગના 2 આરોપીની કરી ધરપકડ

શહેરના ઉચ્ચ અધિકારીઓએને શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ તેમજ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે સુચના આધારે અમારા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ક્વોર્ડ પો.સ.ઇ. એમ.બી.ચાવડા તથા સર્વેલન્સ સ્ક્વોર્ડના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.

દરમિયાન પોલીસ કર્મીઓને સંયુક્ત બાતમી હકીકત આધારે આરોપીઓ વિરુદ્ધ શાહિબાગ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૧૨૫૦૯૮૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૩૦૪(૨) ૫૪ મુજબના કામે સોનાની ચેઇન તથા પેડલ કિ.રૂ 1,84,821ની મત્તાના મુદ્દામાલ તથા હિરો કંપનીની સ્પ્લેન્ડ લ્સ મો.સા એન્જીન નંબર- HA11E8RSL01070 તથા ચેચીસ નંબર- MBLHAW239R5201084 જેની આશરે કિ.રૂ.50,000 કિંમક રૂપીયા ૨,૩૫,૮૨૧/-ની મત્તા સાથે મેઘાણીનગર ડમરૂ સર્કલ પાસે ખાતે મળી આવ્યા હતા.

મુદામાલ પંચનામા વિગતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા સને-૨૦૨૩ ના કાયદાની કલમ-૪૬ મુજબ કબ્જે કરી બન્ને આરોપીને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા સને-૨૦૨૩ ના કાયદાની કલમ ૩૫(૧)(ઇ) મુજબ તા:-૨૭/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગ્યે પકડી અટક કરી શાહિબાગ પોલીસ સ્ટેશનના વણશોધાયેલ ગુનો શોધી સારી તેમજ પ્રશંસનિય કામગીરી કરેલ છે.

01-દિવ્યાશુ ઉર્ફે દીપુ સ/ઓફ અશોકભાઇ જાતે કલાલ ઉવ-૨૪ ધંધો-કડીયાકામ હાલ રહે- અંબીકા સોસાયટી વિજયભાઇ મરાઠીના મકાનમા ભાડેથી ડમરૂ સર્કલ પાસે મેઘાણીનગર અમદાવાદ શહેર મુળ વતન ગામ-અર્જુના ગાંધી કોલોની થાના—ઘડી તાલુકો- ઘડી જીલ્લો- બાસવાડા (રાજસ્થાન)

02-હર્ષ સ/ઓફ અશોકભાઇ જાતે કલાલ ઉવ-૨૦ ધંધો-કડીયાકામ હાલ રહે- અંબીકા સોસાયટી વિજયભાઇ મરાઠીના મકાનમા ભાડેથી) ડમરૂ સર્કલ પાસે મેઘાણીનગર અમદાવાદ શહેર મુળ વતન ગામ-અર્થના ગાંધી કોલોની થાના-ઘડી તાલુકો- ઘડી જીલ્લો- બાસવાડા (રાજસ્થાન)

એક ૧૨.૫૯૦ મીલીગ્રામ જે ૯૧૬ કેરેટ ગોલ્ડ છે. જે સોનાની ચેઇન પેડલ સાથેની કિ.રૂ ૧,૮૪, ૮૨૧/-તથા હિરો કંપનીની સ્પ્લેન્ડ લ્સ મો.સા એન્જીન નંબર- HA11E8R5L01070 તથા ચેચીસ નંબર-MBLHAW239RSL01084 જેની આશરે કિ.રૂ.૫૦,૦૦૦/- તથા એમ.આઇ કંપનીનો કાળા કલરનો મોબાઇલ ફોન જે મોબાઇલ ફોનના IMEI નંબર 865643042848441 IMEI નંબર 865643042848458 નો છે જેની કિંમત રૂપીયા ૧,૦૦૦/- આમ કુલ્લે કિ રૂપીયા ૨,૩૫,૮૨૧/-ની મત્તાનો મુદ્દામાલ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments