E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદમાં BU વિના ધમધમતી 9 હોસ્પિટલ એસ્ટેટ વિભાગે કરી સીલ,...

Ahmedabad : અમદાવાદમાં BU વિના ધમધમતી 9 હોસ્પિટલ એસ્ટેટ વિભાગે કરી સીલ, હોસ્પિટલ સંચાલકોએ દસ્તાવેજ રજૂ ન કરતા કાર્યવાહી

અમદાવાદમાં એસ્ટેટ વિભાગનો સપાટો સામે આવ્યો છે, જેમાં શહેરની 9 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે, BU પરમિશન અને ઔડાના નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ કોર્પોરેશનના એસ્ટેટે વિભાગની કાર્યવાહી સામે આવી છે, જેમાં નિયમ મુજબ સુવિધા ઉભી ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે, 9 હોસ્પિટલને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને હોસ્પિટલ સંચાલકોએ દસ્તાવેજ રજૂ ન કરતા કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પાઠવી અને ઇમ્પેક્ટ ફી ભરવા માટેની સૂચના આપી છતાં પણ મંજૂરી ન લેવામાં આવતા દક્ષિણ પશ્ચિમ એસ્ટેટ વિભાગ દ્વારા સવારે આ હોસ્પિટલોને સીલ મારી દેવામાં આવી છે.

અમદાવાદની આ 9 હોસ્પિટલો સીલ કરાઈ
01-દેવપુષ્પ મેટરનીટી એન્ડ નર્સિંગ હોમ, ગજરાજ કોમ્પ્લેક્ષ, સરખેજ

02-મુસ્કાન મેટરનીટી હોમ, ગુલમોહર સોસાયટી, મક્તમપુરા

03-નૌશીન હોસ્પિટલ, મક્તમપુરા

04-રિયાઝ હોસ્પિટલ, રોયલ અકબર ટાવર પાસે, જુહાપુરા

05-હેપ્પીનેસ્ટ ચીલ્ડ્રન હોસ્પિટલ, યુનીડ ફ્લેટ, વિશાલા સર્કલ

06-સફલ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ, સાઉથ બોપલ

07-મમતા હોસ્પિટલ, સાઉથ બોપલ

08-આસના ઓર્થોપેડીક હોસ્પિટલ, સાઉથ બોપલ

09-દ્વારિકા હોસ્પિટલ, સાઉથ બોપલ

દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ કરવામાં આવી
દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments