E-Paper
Friday, June 6, 2025
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : અમદાવાદ મા લો ગાર્ડન ખાતે ઠાકોર ભાઇ હોલ ખાતે નાટ્યોત્સવ...

Ahmedabad : અમદાવાદ મા લો ગાર્ડન ખાતે ઠાકોર ભાઇ હોલ ખાતે નાટ્યોત્સવ .૪. યોજાય ગયો

અમદાવાદ ની રંગભૂમિના કલા પ્રેમી તથા નાટય શોખીનો ની લોક લાગણી ને માન આપીને વિવેક શાહ કે જે પ્રોડક્શન લાઇનમાં વીસ વર્ષ ના અનુભવી છે જેમાં ધણા સુપરહીટ નાટકો બનાવયા છે જે પારિવારિક કોમેડી, પરિવાર સાથે આનંદ માણી શકાય એવા વિવિધ સામાજિક તથા સસ્પેન્સ થ્રિલર નાટકો રજૂ કરવા મા આવેલ આ કાર્યક્રમ મા ગુજરાત ટુરીઝમ. જી.એમ.ડી.સી.આઇડી એફ સી ફર્સ્ટ બેન્ક નો સહયોગ પ઼ાપત થયેલ છે.


૧. વિદેશી વહુ તને શુ કંહુ (દેશી સાંસુ અને વિદેશી વહુ ની ધમાચકડી થી ભરપૂર કોમેડી નાટક)
૨. સસરા સધ્ધર તો જમાઇ અધ્ધર.(શોટ કર્ટ થી કમાતા જમાઈ ને સાચા રસ્તે લાવતા સસરા જમાઈ ની ધમાલ કોમેડી.
૩. લાલ પીળી જામલી “ભુત નુ ધર આંબલી” (હસતા હસતા ડરાવતુ નાટક અને ડરતા ડરતા હસાવતુ નાટક.)
૪. લગન માં લહેર છે પણ વેવાઇ ને વેર છે.(કાઠિયાવાડી ફેમિલી અને અમદાવાદી ફેમિલી વચ્ચે ઉદભવતી હાસ્ય થી ભરપુર કોમેડી.)
૫. વુ-મેન (નારી શક્તિ ને ઉજાગર કરતુ પ઼ેરણાદાઇ નાટક )
૬. લગન કર્યા ને લોચા પડ્યા .(લવ મેરેજ કર્યા પછી પત્ની અને વિધવા માતા વચ્ચે અટવાતા છોકરાની પારિવારિક કોમેડી )
૭. રમત.(પૈસા અને પાવર માટે રમાતી રહસ્યમય રોમાંચક રમત)
આ નાટ્યોત્સવ ના આયોજક વિવેક શાહ. હાર્દિક પંચાલ. ઋષિકેશ મહેતા.રીનલ શાહ. સહ આયોજક હેમલ શાહ. અંકિતા સોની છે. આ નાટ્યોત્સવ મા જાણીતા લેખકો સંદીપ વ્યાસ, રૂષિકેશ ઠક્કર, ઉજ્જવલ દવે, ભાર્ગવ ત્રિવેદી, કેતન ચૌધરી, મૌલિક વેકરીયા, ચંદન સિંહ વાઘેલા તથા જાણીતા ડિરેક્ટર કર્તવ્ય શાહ, નિશીથ બહ્મભટ્ટ દ્વારા તૈયાર થયેલ ઉત્તમ નાટકો છે આ નાટ્યોત્સવ મા નામાંકિત લોકો એ હાજરી આપી હતી જેમા શ્રી શ્રી રણછોડલાલજી મહોદય જી ( આભરણ આચાર્ય જી)મિનેશ ભાઈ ઉડાવિયા .નિલેશ સોલંકી.યજ્ઞેશ દવે.કલ્પેશ ભટ્ટ. હિરેન ઠાકર.જીતેન્દ્ર ઠક્કર હાજર રહ્યા હતા
આ નાટ્યોત્સવ ના તમામ નાટકો વિવેક શાહ પ્રોડક્શન્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments