E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratBharuch : પાસા એક્ટ હેઠળ એક ઇસમની ધરપકડ કરતી દહેજ પોલીસ

Bharuch : પાસા એક્ટ હેઠળ એક ઇસમની ધરપકડ કરતી દહેજ પોલીસ

ભરૂચ જીલ્લાના દહેજ તાલુકા પોલીસ દ્વારા પાસા એક્ટ હેઠળ એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર માહિતી અનુસાર દહેજ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલાનાઓએ પો.સ્ટેશન વિસ્તારમાં રહેતા સામાવાળા રાહુલભાઇ સુરેશભાઈ રાઠોડ (ઉ.વ.૨૫, ધંધો.મજુરી, રહે. દહેજ, ટાવર ફળિયું, તા.વાગરા, જી.ભરૂચ.) નાઓ વિરૂધ્ધમાં મહે.જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત કરી મોકલતા મહે.જીલ્લા મેજિસ્ટ્રેટે પાસા દરખાસ્ત મંજુર કરી હુકમ કરતાં સામાવાળાને પાસા એકટ હેઠળ ધરપકડ કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે યોગ્ય પોલીસ ઝાપટાં સાથે મોકલી આપેલ છે.

Reporter : કેતન મહેતા, દહેજ, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments