E-Paper
Wednesday, March 4, 2026
E-Paper
HomeBollywoodBollywood : ખુશી કપૂરની મોમ-ટુનું શૂટિંગ નોઈડા ફિલ્મ સિટીમાં શરૂ

Bollywood : ખુશી કપૂરની મોમ-ટુનું શૂટિંગ નોઈડા ફિલ્મ સિટીમાં શરૂ

ખુશી કપૂર બોલિવુડમાં અત્યાર સુધી ખાસ કોઈ નોંધપાત્ર ભૂમિકા મેળવી શકી નથી. તેની કારકિર્દી શરુઆતમાં જ ખત્મ ન થઈ જાય તે માટે પિતા બોની કપૂર તેને મુખ્ય ભૂમિકામાં લઈ ‘મોમ ટુ’ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ નોઈડા ઈન્ટરનેશનલ ફિલ્મ સિટીમાં શરુ કરાયું છે. 

શ્રીદેવીની સફળ ફિલ્મ ‘મોમ’ ૨૦૧૭માં રિલીઝ થઇ હતી. હવે તેના ૯ વરસ પછી બની રહેલી ફિલ્મમાં જિષ્ણુ સેનગુપ્તા અને કરિશ્મા તન્ના સહિતના કલાકારો કામ કરી રહ્યા છે.

 આ ફિલ્મના દિગ્દર્શક ગિરીશ કોહલી છે. જેણે ‘મોમ’ ફિલ્મની વાર્તા લખી હતી. નોઈડા ઈન્ટરનેશનલ ફિલ્મ સિટીમાં આ પહેલીવાર કોઈ બોલિવુડ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments