E-Paper
Wednesday, March 4, 2026
E-Paper
HomeBollywoodBollywood : ટાઈગરની નવી ફિલ્મ એક્શન ફિલ્મનું ટાઈટલ વજ્ર નક્કી થયું

Bollywood : ટાઈગરની નવી ફિલ્મ એક્શન ફિલ્મનું ટાઈટલ વજ્ર નક્કી થયું

છેલ્લાં કેટલાય સમયથી સતત ફલોપ જઈ રહેલા ટાઈગર શ્રોફને એક નવી એક્શન ફિલ્મ મળી છે. આ ફિલ્મનું ટાઈટલ ‘વજ્ર’ નક્કી થયું છે. 

જોકે, ટાઈગરે ફિલ્મની વાર્તા કે અન્ય કલાકારો વિશે હજુ કોઈ માહિતી આપી નથી. તેને આ ફિલ્મ પર બહુ આશા છે કારણ કે ‘નીરજા’ જેવી બહુ વખણાયેલી ફિલ્મના દિગ્દર્શક ‘રામ માધવાણી’ તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. 

ટાઇગરની ‘મુન્ના માઇકલ’થી લઇને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર  2, ‘અ ફ્લાઇંગ જાટ’,’હીરોપંતી 2, ‘ગણપત-એ હીરો ઇઝ બોન’ર્, ‘બડે મિયાં છોટે મિંયા’  સહિતની ફિલ્મો લાગલગાટ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments