E-Paper
Saturday, March 7, 2026
E-Paper
HomeBollywoodBollywood : ટોક્સિકની તારીખ બદલાતાં વરુણની ફિલ્મના નિર્માતા નારાજ

Bollywood : ટોક્સિકની તારીખ બદલાતાં વરુણની ફિલ્મના નિર્માતા નારાજ

રણવીરની ‘ધુરંધર ટુ’ સાથે ટક્કર ટાળવા માટે યશની ‘ટોક્સિક’ની રીલિઝ ડેટ પાછળ ઠેલીને ચોથી જૂન નક્કી કરવામાં આવી છે. પરંતુ, તેના કારણે વરુણ ધવનની ફિલ્મ ‘હૈ જવાની તો ઈશ્ક હોના હી થા’ના નિર્માતા રમેશ તૌરાણી નારાજ થઈ ગયા છે. આ ફિલ્મની રીલિઝ ડેટ અગાઉથી ચોથી જૂન નક્કી થઈ ગઈ છે.

હવે ‘ટોક્સિક’ સામે વરુણ ધવનની ફિલ્મ ટિકિટબારી પર પહેલા જ દિવસથી દમ તોડી શકે છે એ નિશ્ચિત છે.

આ સંજોગોમાં આ ફિલ્મની રીલિઝ પણ આઘીપાછી કરવી પડે તેવી શક્યતા છે.

કેહેવાય છે કે રમેશ તૌરાણીએ ‘ટોક્સિક’ની તારીખ બદલીને ચોથી જૂન કરતી વખતે પોતાને વિશ્વાસમાં ન લેવાયા હોવા બાબતે બળાપો પણ વ્યક્ત કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments