E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeBollywoodBollywood : રશ્મિકા મંદાના અને વિજય દેવરોંડાના લગ્નની તૈયારી શરૂ

Bollywood : રશ્મિકા મંદાના અને વિજય દેવરોંડાના લગ્નની તૈયારી શરૂ

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા ફેબુ્રઆરી મહિનામાં લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા છે. સગાઇની માફક તેઓ લગ્ન પણ પર્સનલ કાખવામાં છે જેમાં ફક્ત અંગતજનોને જ નિમંત્રણ આપવામાં આવશે.કહેવાય છે કે,૨૬ ફેબુ્રઆરીના રોજ તેઓ ઉદપુરના એક મહેલમાં લગ્ન કરવાના છે. રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, લગ્નમાં સેલિબ્રિટીઓઝ તેમજ અન્યોને નિમંત્રણ આપવામાં આવશે નહીં, એટલું જ નહીં લગ્ન પછી પણ તેઓ પાર્ટી કરવાના છે કે નહીં તેની પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. લગ્નમાં ફક્ત પરિવારજનો તેમજ અંગતજનોને જ આમંત્રણ આપવામાં આવવાનું છે. યુગલે ૩ ઓકટોબરના રોજ હૈદરાબાદમાં સગપણ કર્યું હતું. જોકે તેમણે સગપણની પુષ્ટિ કરી નહોતી.

રશ્મિકા અને વિજયે ૨૦૧૮માં ગીતા ગોવિંદમ ફિલ્મમાં કામ કર્યું હતું આ પછી ૨૦૧૯માં તેમણે ડિયર કોમરેડમાં કામ કર્યું અને ત્યાર પછી તેમના સંબંધોની ચર્ચા થવા લાગી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments