E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeBollywoodBollywood : રાઘવ જુયાલ એબીસીડી થ્રીમાં રીપિટ થવાની સંભાવના

Bollywood : રાઘવ જુયાલ એબીસીડી થ્રીમાં રીપિટ થવાની સંભાવના

રાઘલ જુયાલ અને રેમો ડિસોઝા  ‘એબીસીડી  થ્રી’માં ફરી સાથે કામ કરે તેવી શક્યતા છે. 

રાઘવ અને રેમો બંને ડાન્સ આધારિત ભૂમિકા તથા કોમિક ટાઈમિંગમાં સમન્વય માટે જાણીતા છે. 

જોકે, મૂળ ‘એબીસીબીડી’ પછી રાઘવની કારકિર્દી જુદા પાટે ફંટાઈ ગઈ છે આથી તે ‘એબીસીડી થ્રી’માં કઈ ભૂમિકા કરશે તે અંગે સવાલ છે. 

ખાસ કરીને ‘ધી બેડ્સ ઓફ બોલિવુડ’ સીરિઝની સફળતા પછી રાઘવની કેરિયર જુદા મુકામ પર છે. તેને હિંદી ઉપરાંત સાઉથમાં પણ   ફિલ્મો ઓફર થઈ રહી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments